Son of adivashi

Son of adivashi

@GUJARAT WILD Tv (Sam Patel)
2사용 방법
0공유하기
0좋아요
0Fish Audio에 의해 저장됨

હવે આપણી પાસે આપણું પોતાનું મંચ હવે થશે આદિવાસીઓના હકની વાત હવે આપણી પાસે આપણી પોતાની ન્યૂઝ ચેનલ હવે સંભળાશે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરા અને આદિવાસીઓની શૂરવીરની શોર્ય ગાથા નો સંવાદ જીજે દેશી ન્યુઝ નો મંચ બતાવશે સમગ્ર ભારતને જળ જંગલ જમીન અને આદિવાસીઓની સંઘર્ષની વાત આવો જોડાવ આપણા અસ્તિત્વ, અસ્મિતા અધિકારની નવી સફરમાં નવી શરૂઆત આદિવાસીઓનો અવાજ જીજે દેશી ન્યુઝ

hi
공개
음성 사용
샘플들
아직 오디오 샘플이 없습니다