મીઠપ વાળા માનવી જગત છોડીને જાય, કાગા એની કાણ ઘરઘર મંડાય… એવા અમારા ધારાણી પરિવારના મોભી સ્વર્ગસ્થ જોધાભાઈ કરમણભાઈના સુપુત્ર ચિરંજીવી ઈશ્વરના લગ્ન પ્રસંગે ધારાણી પરિવાર તરફથી આપ સૌ માનવંતા મહેમાનનું હાર્દિક સ્વાગત છે . અને ચિરંજીવી ઈશ્વર, તમારું દાંપત્ય જીવન પ્રેમ, ખુશી અને સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે — એવી દિલથી શુભકામનાઓ. આવો, આપણે સૌ સાથે મળીને માણીયે આ મંગલ પ્રસંગે યાદગાર સરપ્રાઈઝ વીડિયો .