Ankit

Ankit

@Ankit Tadvi
0Usos
0Comparte
0Me gusta
0Guardado por

રામ રામ દોસ્તો તો મારું નામ અંકિત છે અને હું શરૂઆત કરવા જય રહ્યો છું મારી એક નવી જરની ની . . . જ્યાં દુઃખ છે ડર છે તો એ ડર થી લડવાની હિંમત પણ છે સંઘર્ષ છે મહેનત છે અને પોતાને આત્મનિર્ભર બનાવવાનું એક સપનું થોડો મારો પરિચય આપી દવ મે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં રહું છું મારો 10 અને 12 નો અભ્યાસ પૂરો કરી મે iti ના copa ટ્રેડ માં તાલીમ લીધી છે અને હું અત્યારે nrlm માં અપ્રેંટીશિપ કરી રયો છું મે શરૂઆત કરું છું મારા નાનકડા પણ મારા પોતાના બિઝનેસ ની . . . જે અત્યારે તો નાનો છે પણ વધારે સમય નહિ . . તો મળીયે મારા આગળ ના વીડિયો માં જેમાં આપણે શરૂઆત થી બિઝનેસ ને સેટઅપ કરીશું . . .

gu
Público
Muestras
Aún no hay muestras de audio