Maa

Maa

@Rashmi Gupta
0Usos
0Comparte
0Me gusta
0Guardado por

તમારી ઘરની માતાઓને કહું છું કે જો કદાચ તારી રજાથી તારી સહેમતીથી તારી વસ્તીને અને તારા દીકરાઓને મારા સાનિધ્ય મોકલ્યા હોય ને તો ભલું કરજે તમારી માતાઓને આવું મેલડી કહું છું પણ તારી વસ્તી આજ તારાથી દૂર થઈ છે તારી કૃપા હેઠળ નહીં ભલે લાખો ગુના કરોડો ગુના કદાચ તારી વસ્તીએ તારા દીકરાઓએ કર્યા હોય પણ આજ મારી રોમ વાળી મેલડીનું મોન રાખી તારા દીકરાઓના ગુના માફ કરી દેજે એવી તમારી ઘરની માતાઓને ખુખાર મેલડી માના હે મારે જા ખુખાર મેલડી માના આંગણે હોરા સોનાની ઈટોને પડાવશું [સંગીત] મારો વાલ મારો પ્રેમ દરેક ઉપર હરખો રાખું છું આલુ તો દરેકને હરખું જ્ઞાન આલું છું કોઈ અંદર ખાને કોઈ કૃપા કરતી નહીં મારા સાનિધ્યમાં જે જે આયા છે અને જેણે જેણે મારા સાનિધ્યમાં પરિશ્રમ કર્યું છે મારા રામનું નામ લીધું છે મારા ગુણગાન ગાયા છે એવા તો કદાચ મારા કૃપાથી વંચિત ક્યારે નહીં રાખું યાદ રાખજો હું બહુચર બોલું છું થતું હોય એટલું કરીશ અને નહીં થતું હોય તમારી માતાને કગરીશ અને એનાથી કદાચ નહીં થતું હોય ને તો સપને આવીને હું સોલંકી પેઢીની રોમવાળી મેલડી કહી જઈશ મારા મેલડીના રામ બહુચરના ખાતાની ઉગતા પોરની રામ ખુખાર મેલડી જેનું નામ 24 કલાક તમારા મુખે હોય છે જેનું સ્મરણ 24 કલાક તમારા મનમાં હોય છે એ નામ પડતા જ મારો અહેસાસ અનુભવ કરાવી દઉં એવી હું સોલંકી પેઢીની હું ખુખાર મેલડી મારા મેલડીના રામ તમારું મોઢું કદાચ મારું નામ લઈને સુકાતું જાય તમારું મન 24 કલાક મારું સ્મરણ કર્યા કરતું હોય તો સમજી લેજો હું તમારી જોડે ને જોડે જ રહું છું અને જોડે રહી અને કદાચ તકલીફ તમને પડશે પણ એની પીડા મને માતાને અહસાસ થશે આવું સોલંકી પેઢીની મેલડી બોલું છું તો કદાચ મારા સાનિધ્યમાં જે જે મારા વાલા ભક્ત ભક્તો આવતા હોય મને ખૂબ ચાહતા હોય મને ખૂબ માનતા હોય એવા ભક્તોની હું મેલડી એમની બની ગઈ હોય અને એમને જે પીડા થાય એ પીડા જો મને અનુભવાતી હોય તો મારા ભક્તને કદાચ એવી પીડા તો નહીં જ આલુ કે જેનો કોટો મને મેલડીને વાગે મારા મેલડીના રામ કેમ કે તમને દુઃખ પડવાથી જો મને થતું હોય તો એવું તો દુઃખ નહીં પડવા દઉં કે જે દુઃખ તમને પડવાથી એની પીડા મને અનુભવાય રામ રામ રામ રામ આગળથી જ અવાજ આવ્યો રામ રામ હજુ જોરથી ભલે તમને એક વાત [સંગીત] કહું જગતની બધી માતાઓને જગતના બધા ભુવાન એના કોઠે માતા જાગૃત કરવા માટે છે ને ઢોલ વગાડવું પડે ડાકલા વગાડવા પડે મંજીરા વગાડવા પડે અને ટહુકે ગાવું પડે જ્યારે હું સોલંકી પેઢીની હું બહુ ના ખાતાની ઉગતા પોરની મેલડી એક જ એવી છું કે જે ખાલી મારા રોમનું નામ આવવાથી હું જાગૃત બની જાવ નથી કોઈ દાખલાની જરૂર નથી કોઈ રેગડીની જરૂર મને તો કદાચ મારા વાલા ભક્તોના મુખે મારા રોમનું નામ આવી જાય હું મેલડી જાગૃત બની જાવ જે મને વાલુ હોય એ તમારા મુખે નામ આવી જાય તો સમજી લો 24 કલાક હું રોમ વાળી મેલડી જોડે ને જોડે જ રહીશ દરેક દુઃખ મટાડવા જ આયા છો ને હું આશીર્વાદ આલું છું કે જાઓ મારા આશીર્વાદ રહેશે દરેકના દુઃખ દૂર થઈ [સંગીત] જાય જોડે જોડે જોડે જોડે તમારી ઘરની માતાઓને કહું છું કે જો કદાચ તારી રજાથી તારી સહેમતીથી તારી વસ્તીને અને તારા દીકરાઓને મારા સાનિધ્ય મોકલ્યા હોય ને તો ભલું કરજે તમારી માતાઓને હું મેલડી કહું છું ભલું કરજે તારા દીકરાઓનું ભલું કરજે તારી વસ્તીનું હું તો મારી વસ્તી વસ્તીને હાચવનારી છું જ પણ તારી વસ્તી આજ તારાથી દૂર થઈ છે તારી કૃપા હેઠળ નહીં ભલે લાખો ગુના કરોડો ગુના કદાચ તારી વસ્તીએ તારા દીકરાઓએ કર્યા હોય પણ આજે મારી રોમ વાળી મેલડીનું મોન રાખી તારા દીકરાઓના ગુના માફ કરી દેજે એવી તમારી ઘરની માતાઓને તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લેજે એવી હું પેઢીની હું રોમવાળી મેલડી તમારી માતાઓને કહું છું કોઈની ચામુંડાને કહું છું કોઈની મહાકાળીને કહું છું કોઈની આશાપુરાને કહું છું કોઈની શક્તિને કહું કોઈની ઉમિયાને કહું કોઈની હરસિદ્ધિને કહું કોઈની ખોડિયારને કહું કોઈની બુટ ભવાનીને કહું કોઈની અંબે નહીં કહું કોઈને હિંગળાજ નહીં કહું ગુજરાતમાં જે જે જે માતાઓને જેને કુળદેવીને માનતા હોય એવી દરેકની કુળની માતાઓ મારા સાનિધ્યમાં બેઠેલા ભક્તો માટે તમારી ઘરની માતાને કહું છું કે તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લેજે જેથી આજ મારા જેવી માતાના પારે જેમ માં માં માં માં માં કરી કરી કગરી કગરી આવે છે લાડ કરતાં કરતાં મારા પારે આવે છે એવી રીતે ચોય દુનિયામાં ભટકવું ના પડે એવી તમારી માતાઓને કહીશ અને આજનો બોલ તમારી માં સો ટકા રાખશે આજ બોલું છું કે જાવ તમારી માતાને કીધું ને તમારી માતા એનું પ્રમાણ અઠવાડિયું નહીં થાય અને હું મેલડી એવું કહું છું જગતમાં ના આપવા દો મોડા હું મેલડી નહીં કહીશ કે જા દીકરાઓનો ભરોસો કદાચ વધારવા માટે તારી વસ્તીનો તારી પર એક વિશ્વાસ વધારવા માટે આજ મારું સોલંકી પેઢીનું મેલડીનું મન રાખી જેમ હું મારા ભાવિક ભક્તોના સપને જઈ અને દર્શન આલું છું એવી તારી વસ્તીના તારા દીકરાના સપને જઈ દર્શન આલજે આવું મેલડી કહું છું એટલે આવું તમારી માતાને કહીશ અને તમારી માતા આવતા અઠવાડે જેને જેને સપને આવે ને તો મોનજો કે મારું મોન રાખ્યું દીકરાઓને કહું છું દીકરીઓને કહું છું આજ બોલી રવિવારના દાડે અને જેને જેને મારા બોલ ઉપર સાચો એક વિશ્વાસ છે સાચી એક શ્રદ્ધા છે કે બારેજાની સોલંકી પેઢીની ખુખાર મેલડી બોલે એટલે રોમબોળ તો આ મારું રોમબોળ વચન છે આ મારું રોમબોળ વેણ છે કે તમારી માતાઓ જો કદાચ મારી મારા સાનિધ્યમાં આવતા તમારી માં જો રાજી હોય અને હું મેલડી કદાચ કહેતી હોય ને તમારી માં હોય ભરતી હોય તો આવતા અઠવાડિયા સુધી આવતા રવિવાર સુધી તમારી કુળદેવીના દર્શન થાય તો માનજો હું મેલડી બોલી ભલે કદાચ સપનું કદાચ એક મિનિટ બે પાંચ મિનિટ કલાકનું ના હોય પણ એક સેકન્ડનો ઝપકારો તમારી માતાને કહું છું કે આલજે એક ઝલક આલજે તારા પ્રેમનો આનંદની અનુભૂતિ કરાવજે જેથી મારા જેવી માતાના પારે માં માં કરી અને તારા દીકરાઓ જગતમાં રખડે [પ્રશંસા] નહીં તમારી માતાએ જાણતી હોય કે આજ હું ઘેર બેઠી છું અને મારા દીકરાઓ મંદિરે મંદિરે ભુવા ભુવા ભટકે છે પણ એક વખત મારો દીકરો જગતની માતાઓ મૂકી જગતના ભુવા મૂકી એક મારા શરણે એક મારા વિશ્વાસે કદાચ મારા શરણમાં પડી જાય ને તો હું એની કુળદેવી કમ નહીં પણ દીકરાએ મારી બાજુ કોઈ દાડ મુખડું કર્યું જ નહીં તો ચોથી મારી કૃપાનો અનુભૂતિ થાય ત્યાંથી મારો પ્રેમ દેખાય એવું તમારી માતાનું મને કહેવું છે કે મારા દીકરાઓને જો થોડી ઘણી કદાચ કુળદેવી પ્રત્યેની ચાહના ભક્તિ વધારી હોય તો તમારી માં મારો આભાર માને છે હે સોલંકી પેઢીની માતા મારા દીકરા દીકરાઓનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વધારવા બદલ તારો આભાર તમારી માં મને રોમ રોમ કહે છે કે તને મારા ચામુંડના રામ છે તમારી હરસિદ્ધિ એવું કહે છે કે મારા હરસિદ્ધિના રામ છે તમારી મહાકાળી એવું કહે મારે કાળકાના રામ છે આ રામ બોલે છે ને તો સમ બોલે ચમ બોલે કે અત્યાર લગી જગતના ભુવા ફર્યા મારી વસ્તી બહુ ઓમથી ઓમ ભટકી આ ભુવો પેલો ભુવો પેલો મઢ પેલું મંદિર પણ ક્યાંય તારા જેવું કદાચ પોતાની કુળદેવીનું મહત્વ કોઈ જગ્યાએ આલ્યું નથી એટલે તમારી માં મારા સાનિધ્યમાં આવો છો ને તો રાજી છે અને મેં એનું પ્રમાણે કીધું કે રાજી હોય તો આવતા અઠવાડિયા સુધી ખબર પડશે પણ આ કોને વાત લાગુ પડે જેને મારા શબ્દો પર એક ટકાવી શંકા ના હોય એક ટકાવી શંકા કદાચ મારા કોઈ શબ્દો પર ના હોય કે જો કદાચ ખુખાર મેલડી બોલે એટલે રોમ બોણ છે આ એને જ લાગુ પડશે યાદ રાખજો નકર કાલ એવું ના કહેતા કે માતાજી બોલ્યા પણ મને સપનું આવ્યું નહીં પણ જેને કદાચ મારો એડો લાગ્યો છે ને મારા પ્રત્યે ખૂબ ચાહના થઈ છે ને એને એવું કહું છું વિશ્વાસ રાખજો આ મારા બોલ ઉપર તમારી માં સપને નહીં આવે તો હાથ જાલીને લઈને આવીશું મેલડી માતા માત કી જય માત કી જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તમે બહુ નસીબ વાળા છે હું કઈ નઈ બતાવતી કે હું શું માતા છું કોણ છું પણ જેના આવા કાળા કળિયુગમાં પોતાની કુળદેવી પ્રત્યેની એક ખાલી ભક્તિ કરવાની એક ઈચ્છા જાગી હોય ને એ દુર્લભ છે બધાના નહીં થતું બધાના આવી ભાવના નહીં જાગતી એ મારી માતા મારો કુળનો દીવો મારા બાપની માતા આ બધાની અંદર આવું જાગૃત નહીં થતું પણ આવા સમયગાળામાં જો તમને મારા સાનિધ્યમાં આવી અને તમારી માં પ્રત્યેની દાડે દાડેની ચાહના વધતી જાય છે ને તો તમે બહુ નસીબ વાળા છો એટલું યાદ રાખજો ચમ જગત માં કોઈ ભલું તમારું નહીં કરે કોઈ માતાજી કોઈ ભગવાનને દયા નહીં આવે કોઈ માણસોને દયા પણ દયા છે ને તમારી ઘરની કુળની માતાને જ આવશે તમારી ચિંતા જેટલી એ કરે છે ને એટલી ચિંતા તો કદાચ મને માતાને નહીં હોય ચમ તમારી પોતાનું માવતર છે તમારી પોતાની માં છે પણ માં એવું કહે છે કે દીકરાઓ બધી જગ્યાએ મને ખોરવા નીકળે છે પણ ખોરવા એટલે નીકળ્યા છે કે દુઃખ પડે છે એટલે પણ સુખ હતું ને ત્યારે મારા દીકરાઓએ મારી વસ્તીએ મારું ધોન નહીં રાખ્યું મારો દીવો હરખો નહીં કર્યો સુખમાં તો આનંદિત રહી અને કોઈ દાડો મારા ફોટા હોમું નહીં જોયું કોઈ દાડો મારું ધોમય નહીં હોંભળ્યું અને આ દુઃખ પડ્યું ને એટલે મારા દીકરાઓ માં માં કરીને મને ખોરવા નીકળ્યા છે પણ જો કદાચ એમના વડવા હોય ને એમણે પોતે કદાચ સુખના દાડામાં જ મને માતા ને કદાચ લાડ પ્રેમ રાખ્યા હોત ને તો આજ કદાચ મને ખોરવા નીકળવું ના પડત આ મારી વસ્તીને કહે છે દુઃખ પડ્યું ત્યારે જ માતા ખોરવા નીકળ્યા ને અને એ માતા એટલે ખોરો છો કે દુઃખ દૂર થઈ જાય પણ સાચો દીકરો તો કોને કહેવાય દુઃખ ગમે તેટલા પડે ને પણ પોતાની કુળદેવીને ના ભૂલે એનું નામ સાચો દીકરો કહેવાય કદાચ દુઃખ હોય ને અને તકલીફ પડે ને અને જે પીડા તમને થાય ને તમને આહુડા આવતા હોય ને એના મઢડે આહુડા પાડોને તો તમારી ચામુંડાએ આહુડા પાડતી હોય તમારા મઢમાં બેઠેલી દરેકની કુળદેવી બહુચર હોય કે મહાકાળી હોય કે હરસિદ્ધિ હોય તમે જેમ આહુ પાડો કે માં બહુ દુઃખી છું માં મરવાના દાડા આયા માં આત્મહત્યા કરવાના વિચાર આવે છે માં શું કરું ચો જઉં કે હું તો બધી જગ્યાએ કદાચ મોનતાઓ રાખી રાખીને થાક્યો પ્રાર્થનાઓ કરી કરીને થાક્યો બધાએ તો જગતમાં એ કીધું ખુખાર મેલડી જબરા કોમ કરે છે પણ એના પારેમાં મોનતા રાખી છતાંય માં મારા કામ ના થયા પણ તું તો સાંભળ કદાચ મારા પારેથી કદાચ કોઈએ આશા રાખી હોય પ્રાર્થના કરી હોય અને મારા સાનિધ્યમાં આવીને કદાચ પ્રાર્થના કરીને મેં તમારું કદાચ સાંભળ્યું તું હશે પણ કોઈ કારણો હશે ને મેં તમારું કામ નહીં કર્યું હોય છતાં નિરાશ થાવ ને તો ભલે કદાચ મને ભૂલી જાવ પણ તમારી ઘરની માતા ના ભૂલતા એના પારે રોજો કે માં દુઃખ છે માં તારે જોવાનું માં હું એવું કહું છું તમને કદાચ એના આહુડા નહીં દેખાય પણ તમારી માતાના આહુડા હું સો ટકા જોવું છું રોતી જ હોય કઈ માં એવી નિર્દય છે કે જે પોતાના દીકરા દુઃખી હોય અને એવું હશે હોય પોતાની વસ્તી દુઃખી હોય રોતી હોય દર દર ભટકતી હોય અને કઈ માં એવી ની દઈ છે કે એને દયા ના આવે કો મને તો માવતર કહે છે ને મારામાં તો દયાનો પાર નહીં કહેવાય છે આખા જગતનું હું જો ભલું વિચારતી હોય તમારી માં તમારા કેમ ભલું નહીં વિચારતી હોય વિચાર જ પણ તમે એક બે પૈસાની વસ્તુ વાત એકનો નિયમથી માંગણી જો પૂરી ના થાય અને તમે માતાને તરછોડી દેવો દીવા બંધ કરી દો મારી માં કોમ નહીં કરતી મારી માં આટલા દીવા કરો સારું નહીં કરતી મારી માં આટલું નહીં હાલતી તમારી મનની મરજીનું ચલાવો છો ને એટલે તમારી માં પાછી પડે છે તમને બસ આ આવું થવું જોઈએ આ મળવું જોઈએ આવી નોકરી મળવી જોઈએ ફલાણું થવું જોઈએ બે ઘર હોવા જોઈએ દાગીના હોવા જોઈએ આ બધી માંગણીઓ ખાતર તમે માતાઓના પારે કગરો માથા પસાડો અને માતા કદાચ એ માંગણી તમારી પૂરી ના કરે કોઈ કારણોસર તમારી માની હજારો મજબૂરી હોય લાખો મજબૂરી હોય તમારી માં કામ નહીં કરવા પાછળ પણ છતાંય તમે આટલી આટલી વાતોમાં તમારી માતાના દીવાબત્તી બંધ કરી દો એને તડછોડી દો એને યાદ કરવાનું બંધ કરી દો એને એને નામ દેવાનું ભૂલી જાવ ત્યારે તમારી માં છે ને તમને જુઓને ત્યારે એને એવું અનુભવ થાય કે જો મારા દીકરા સ્વાર્થી છે સ્વાર્થી છે મારા દીકરાઓ હું કામ કરું ને તો જ એની માં વાલી લાગુ છું પણ દીકરાને તે સ્વાર્થ ના હોવો જોઈએ ચારેય પોતાની કુળદેવી પ્રત્યે માં તું મારું કામ ના કરું પણ તું મારી માવતર છું તું મારા બાપની માતા છું તારા આશીર્વાદથી જાત અમારું અસ્તિત્વ આવા કાળા કળિયુગમાં ટકી રહ્યું છે નકર ચાંદનો અમારો ફુગ્ગો ફૂટી જાત આ નઠારી દુનિયા જુઠ્ઠી દુનિયા તમને જીવવા ના દે આ ક્યાંક ને ક્યાંક માથે તમારી માતાઓની કૃપા તમારી ઉપર છે એટલે જીવો છો એટલે ખાઈ શકો છો એટલે તંદુરસ્ત છો એની બિન હેતુ કૃપા એનો કોઈ હેતુ નહીં છતાંય તમારી માં કૃપા કરે છે પણ છતાંય આવી આવી માંગણીઓ મન મરજીનું કદાચ ઈચ્છા પૂરી ના થાય એટલે માતાઓને તરછોડી દેવાની મારી મહાકાળી તો જવા દો ને કોમ નહીં કરતી મારી ચામુંડા સાંભળતી નહીં અલ્યા બધું સાંભળે છે પણ તે કયા દિવસ માતાનું સાંભળ્યું છે માતા તમારી કહેવા માંગે છે કે દીકરાઓ માસ બટન છોડ દો છતાંય તમારી જીભે કદાચ આવું મોસમ બટન જીવોની હત્યા કરીને તમારું શરીર અભળાવો પાપના ભાગીદાર થાવ તો કયા એની કુળદેવી કૃપા કરે તો જીવોની રક્ષા માટે તો માતાઓ હથિયારમાં જાલ્યા આ રાક્ષસો કદાચ આવા જીવોને કદાચ ભક્ષણ કરતા એટલે તો માતાઓએ આવા ત્રિશુલ ને તલવાર ને ચક્ર જાલ્યા જાલ્યા ને તો આજ એવા તમે કદાચ એવા જ કોઈ વસ્તી માંસ મટન ખાવાનું ઈંડા ખાવાનું આ બધા શું કહું કો આવું જીવોનું કદાચ મારી હત્યા કરીને ખાવ કઈ માં કુળદેવી કૃપા કરે કો હવે તમને એક વખત પ્રશ્ન થતો હશે કે માં સાચી વાત છે અત્યાર સુધી અમે બહુ ખાધું પણ ફરી એક વખત કહું છું આ પહેલાય કીધું તું કંઈક પ્રવચનમાં વાત આવી છે પણ હજુ તે મારા સાનિધ્યમાં કંઈક નવા બેઠા છે મારા સાનિધ્યમાં આવતા હોય ને જો કદાચ મારી કૃપા હેઠળ પહોંચવું હોય તમારી માતાના કૃપા હેઠળ પહોંચવું હોય તમારા દુઃખ દર્દ મારા જ સાનિધ્યમાં દૂર કરવા હોય ને તો કદાચ ખાધું પીધું ગમે તે હોય ને પણ માતાને કદાચ પ્રાર્થના કરી અને એને એક નિવેદ આલી અને કગરીને કહેજો કે માં હવે પછી અમે કોઈ દાડ જીભે આવું મોસમ મટન અડાડીશું નહીં મારી ભૂલ થઈ જાય પહેલું સ્ટેપ તમારી માતાના શરણમાં ચમ કે આવા દીકરા હોય એને વાલા ના લાગે માતા દૂર જ રહે પછી ગમે તેવો દીકરો હલવાય ને દુઃખ કષ્ટી પડે ને તોય તે માતાને તો ભલું કરવું હોય પોતાનો દીકરો છે ભલે રાક્ષસ જેવો રે પણ પોતાનો છે ને તમારી માં તો ભલું કરવું જ હોય દુઃખ દૂર કરવું હોય પણ આ ભગવાને જે નીતિ નિયમ બનાવ્યા છે ને એ રીતે નીતિ નિયમ પ્રમાણે મારો ભગવાન એને આડો થાય કે જો તારા દીકરા આટલા અધર્મ કરે છે આટલા પાપ કરે છે છતાંય તું એની પર કૃપા કરીશ એનું દુઃખ મટાડીશ તો સુધરશે ચારે એટલે તમારી માં પાછી પડે કે જો આટલી કૃપા કદાચ કરે મારો રોમ એને રોકે કે જો તું આટલું ઘડે ઘડી એની મને ની વાતો પૂરી કરી દઈશ તો સુધરશે ચારે એટલે કદાચ દુઃખ પડે છે ને તો તમારા સુધારવા માટે કે સુધરો સુધરો હજુ સુધરો આ રોગ જાત જાતના થાય છે ને એ માણસોને સુધારવા માટે સુધરો લ્યા હજુ સુધરો ખાવા પીવામાં ધ્યાન રાખો કોઈ જીવોની હત્યા કરશો નહીં નકર શરીરની પીડા જેવી કદાચ એ જીવોને આલો છો ને એવી તમને મળશે મળશે ને મળશે આ જે કહું છું ને એ માર્ગ ઉપર ચાલ્યા જ કરજો હો ચમ આજે નહીં ને કાલે કાલે નહીં દસ દાડે 20 દાડે કે છ મહિને ને એક વર્ષે તમારી માં તમારી હોમું લમણા વારસે વારશે ને વારશે.

gu
Público
Muestras
Aún no hay muestras de audio